કેનેડાના વડાપ્રધાન કાર્ની 26 ફેબ્રુઆરીથી ભારતની મુલાકાતે



કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનની યાત્રા કરશે. કાર્ની કાર્ની ત્રણેય દેશોની મુલાકાત દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન સના તાકાચી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતોનો ઉદ્દેશ્ય ઊર્જા, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં ભાગીદારીમાં વધારો કરવાનો છે, એવી કેનેડાની સરકારે સોમવારે જાહેરાત કરી હતી.



 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *